# SHOP | SHOWROOM | OFFICES

Perfect Space For All Business

all the facilities of modern urban dwelling, which perfectly settles into your budget and requirements.

Project!

Overview

કિમ ચાર રસ્તા પર આવી રહ્યો છે J.J. Realty દ્વારા ડેવેલોપ થતો KIM BUSINESS CENTRE કોમર્સિયલ પ્રોજેક્ટ !

 

કિમ બિઝનેસ સેન્ટર એક એવો પ્રોજેક્ટ જ્યાં જીવન જરુરીયાત માટે ની વસ્તુઓની ખરીદી કરવા માટે ની મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ ! ઓફિસ, રિટેલ દુકાન , શૉરૂમ , રેસ્ટોરેન્ટ, ગેમઝોન , હોસ્પિટલ, બેંક માટે ની પરફેક્ટ જગ્યા !

 

આધુનિક અને સુંદર આર્કિટેક્ચર સાથે વિશિષ્ઠ પ્લાન થકી કિમ ચાર રસ્તા પર શોભા વધારશે કિમ બિઝનેસ સેન્ટર ! જ્યાં મળશે તમારા બિઝનેસ ને નવી ઓળખાણ ! વધુ માહિતી માટે કોલ કરો અથવા સાઈટ વિઝિટ કરો !

Project Plan

Well Designed Plan

Ground Floor Plan

First Floor Plan

Second Floor Plan

3rd Floor Plan

Project Amenities

Get in Touch